Posts

Navsari : નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે મતદાન કર્યું.

Image
        Navsari : નવસારી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ક્ષિપ્રા આગ્રે મેડમે મતદાન કર્યું.

Khergam : ગણદેવી વિધાનસભા મતવિસ્તારના એરિયામાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ હાથ ધર્યું.

Image
           Khergam : ગણદેવી વિધાનસભા મતવિસ્તારના એરિયામાં ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે રાત્રી દરમ્યાન સઘન ચેકીંગ હાથ ધર્યું. ખેરગામ તાલુકાના ગામોની ફ્લાઈંગ સ્કવોર્ડની ટીમે સઘન ચેકીંગ હાથ ધર્યું હતું. તારીખ :૦૪-૦૫-૨૦૨૪ની રાત્રે ૧૧.૩૫નાં સમયે આ ટીમ દશેરા ટેકરી પાસેથી પસાર થઈ હતી. ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાના અમલ માટે આ ટીમ રાત્રિ દરમ્યાન સતત પેટ્રોલીંગ કરશે. આચાર સંહિતાના ઉલ્લંઘનની ઓનલાઇન ફરિયાદનાં આધારે  સ્થળ પર જઈ જાતતપાસ કરી યોગ્ય કાર્યવાહી કરાશે. તેમજ રાત્રી દરમ્યાન મુસાફરી કરતાં વાહનનોનું પણ આ ટીમ સઘન ચેકીંગ હાથ ધરશે. જો ચેકીંગ દરમ્યાન શંકાસ્પદ સંદિગ્ધ વસ્તુઓ હાથ લાગશે તો તેમના પર કાનૂની કાર્યવાહી હાથ ધરાશે. આ ટીમ સાથે કેમેરામેન  તમામ બાબતોનું વિડિયો રેકોર્ડીંગ કરશે.

Navsari: Loksabha election 2024 news

Image
     Navsari: Loksabha election 2024 news

Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો.

Image
  Khergam (Naranpor school) : ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો. ખેરગામ નારણપોર પ્રાથમિક શાળામાં ટીચર્સ વર્કશોપ યોજાયો ખેરગામઃ ખેરગામ તાલુકાની નારણપોર પ્રા.શાળામાં ૬ દિવસીય સ્કૂલ ટીચર્સ વર્કશોપનું પ્રથમ ઈન્ફોટેક ફાઉન્ડેશન, એસ.એ.પી. અને એલ.ટી.પી.સી.ટી. દ્વારા કરવામાં આવ્યું. જેમાં સ્કૂલના કમ્પ્યુટર શિક્ષક રિકલ પટેલે શિકક્ષકોને CAL(Computer Alded Learning) અને DLLS(Digital Literacy as Life Skill) પ્રોગ્રામના માધ્યમ દ્વારા ગણિત અને ભાષાની તાલીમ આપી હતી. સાથે સાથે MS-WORD, MS-Excel અને MS-Power Point ની પણ તાલીમ સમજણ અપાઈ હતી.

Bhavanagar: ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાનાં માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા.

Bhavanagar: ભાવનગર જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાનાં માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો યોજાયા. આજ ૧૦૩-ભાવનગર ગ્રામ્ય વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ ભાવનગર તાલુકાના કોળિયાક ગામે જિલ્લા વિકાસ અધિકારી શ્રી જી. એચ. સોલંકીની ઉપસ્થિતિમાં રેતશિલ્પ દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયેલ. @SpokespersonECI @ECISVEEP @CEOGujarat @revenuegujarat @BhavnagarDdo @Gujinfo @mahiti_bvn pic.twitter.com/Es0S9sy8Sf — Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024 ભાવનગર સાગવાડી ખાતે ૧૫૦ જેટલા નાગરિકો સેલ્ફી પડાવી મતદાન કરવા કટીબધ્ધ બન્યાં અને અન્યોને પ્રોત્સાહિત કર્યાં. હાલ જિલ્લા ચૂંટણી અધિકારી કલેકટરશ્રી આર.કે.મહેતાના માર્ગદર્શન હેઠળ સેલ્ફી પોઈન્ટ,રેલીઓ,ગરબાઓ,રંગોળીઓ અને મહેંદી દ્વારા લોકોને મતદાન માટે પ્રેરિત કરાઈ રહ્યા છે @CEOGujarat pic.twitter.com/657JaJ1Byr — Collector & District Magistrate, Bhavnagar (@Collectorbhav) May 2, 2024 સુપ્રસિધ્ધ કથ્થક નૃત્ય કલાકાર તથા નેસ્ટ સ્કુલ ઓફ કથ્થક ડાન્સના સ્થાપક ડો.નિપાબેન ઠક્કર અને ટીમ

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા.

Valsad news:વલસાડ જિલ્લા ચુંટણી અધિકારીશ્રી માર્ગદર્શન હેઠળ મતદાન જન જાગૃતિના કાર્યક્રમો યોજાયા. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ. મહિલાઓ દ્વારા મહેંદી દ્વારા મતદાનજાગૃતિનો સંદેશ ૭મે એ મતદાન અચૂક કરીએ. @collectorvalsad @DDO_VALSAD @ECISVEEP @CEOGujarat pic.twitter.com/RXH71uB10N — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લામાં મતદાન કર્મચારીઓની બીજી તાલીમ હાથ ધરવામાં આવી. Second Training of Polling Staff was conducted in Valsad district @CEOGujarat @ECISVEEP @DDO_VALSAD @collectorvalsad pic.twitter.com/qOiy5P2Qqq — District Election Officer Valsad (@DeoValsad) May 1, 2024 વલસાડ જિલ્લાના ઔદ્યોગિક એકમોમાં મતદાનના દિવસે મતદાન કરવાના સંદેશ સાથે મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો. Voting Awareness in industrial units in Valsad district is on-going with a message to vote on poll day i.e. 07/05/2024 between 7am to 6 pm @collectorvalsad @ECISVEEP @CEOGujarat @DDO_VALSAD pic.twitter.com/46J2Q7OH5o — District Election Officer Valsad (@DeoVa

Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા.

Image
Navsariઆગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા જિલ્લાના મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવ્યા. "હું મતદાન અવશ્ય કરીશ." આગામી લો.સા.ચૂં. અંતર્ગત SVEEP હેઠળ સિગ્નેચર ડ્રાઈવ અભિયાન દ્વારા મતદારોને મતદાન માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. ભૂલાય નહિ તમે પણ તા.07 મે ના રોજ અવશ્ય મતદાન કરજો #Election2024 #ElectionAwareness #VotingRights #IVoteForSure @CEOGujarat @ECISVEEP pic.twitter.com/XhFSfpI2E3 — Collector & DM Navsari (@CollectorNav) April 30, 2024